અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પત્ની સાથે ભારતની મુલાકાતે જશે

અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પત્ની સાથે ભારતની મુલાકાતે જશે

અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પત્ની સાથે ભારતની મુલાકાતે જશે

Blog Article

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ તેમનાં પત્ની ઉષા વેન્સ સાથે ભારતની મુલાકાતે જવાનું આયોજન કરી રહ્યા છે. આ અગાઉ જેડી વેન્સ ફેબ્રુઆરીમાં જર્મની અને ફ્રાન્સની મુલાકતે ગયા હતા. વેન્સની આ ભારત મુલાકાત ખૂબ મહત્વની છે. વેન્સ ક્યારે ભારત જશે, તેની અધિકૃત જાહેરાત નથી થઈ. જોકે, સૂત્રોના કહેવા મુજબ તેઓ આ મહિનાના અંતમાં ભારત જશે. જેડી વેન્સના પત્ની ઉષાનો ભારત સાથે સંબંધ છે. તેમનો જન્મ તો અમેરિકામાં થયો છે, પરંતુ તેમના માતા-પિતા ભારતીય છે. ઉષાનો પરિવાર તુલુગુ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે અને જેડી વેન્સ સાથે લગ્ન કર્યા પછી એ હિન્દુ ધર્મનું પાલન કરી રહ્યા છે. ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ જેડી વેન્સની મુલાકાત યોજાશે.

Report this page